Thank you so much....
ૐ
Big big Thank you so much....
એક વાત એવા મિત્રોને નામ જે દરરોજ આ સુંદર આંખોથી અને હ્દયનાં ઊંડાણથી મારા બ્લોગ્સ વાંચે છે અને પોતાના અભિપ્રાયો આપી મને આગળ વધવામાં મદદ પણ કરે છે. બધાનો ખૂબ ખૂબ ખૂબ આભાર.
જયારે મેં બ્લોગ્સ લખવાના ચાલું કર્યા ત્યારે મેં પચાસ બ્લોગ્સ પુરા થયા ત્યારે આભાર નોહતો માન્યો પરંતુ જયારે બધાના પ્રેમે અને પ્રોત્સાહને 100 માં બ્લોગે પહોંચાડી ત્યારે મેં બધાનો આભાર દિલથી માન્યો. આજે જ્યારે હું મારા 150મો બ્લોગ્સ જે ફક્ત ને ફક્ત તમને thank you કહેવા માટે જ લખુ છું. આથી નાના મોટા, વડીલ, યુવાન, અને બાળકો જે કોઈ મારા બ્લોગ્સ વાંચે છે બધાનો ખૂબ ખૂબ ખૂબ આભાર., તેને બીજાની સાથે share કરે છે, તે બધાનો પણ ખૂબ ખૂબ ખૂબ આભાર.
હું જયારે મારા બ્લોગ્સ લખુ છું ત્યારે એક પ્રાર્થના બધા માટે જરૂર કરું છું કે "હેં પ્રભુ જેમ મારું જીવન સકારાત્મકતાથી, દિવ્યતાથી અને પવિત્રતાથી ભરી દીધું એમ આ મારા બ્લોગ્સ વાંચવાવાળા દરેકનાં જીવનમાં સકારાત્મકતા અને દિવ્યતા ફેલાવવા બદલ આભાર."
Thank you thank you thank you,
એ ઈશ્વરને જેની પ્રેરણાથી આપણા બધા કામ થઈ રહ્યા છે, thank you તમને બધાને કે દરરોજ મને તમારી પાંચ મિનિટ આપો છો. Thank you અગાવથી જ કે આગળ પણ આ સફરને તમારો સાથ આપી સુંદર બનાવશો.
ઈશ્વર બધાનું કલ્યાણ કરે અને હંમેશા બધાને તેમનો સાથ આપતો રહે. ફરીથી 150 બ્લોગ્સ પબ્લિશ થવા માટે ખૂબ ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
મારા બીજા બ્લોગ્સ ના વાંચયા હોઈ તો ક્લિક કારો shamdivine.blogspot.com





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો